Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના મહારાણીએ સરકારને સંસદ ભંગ કરવાની આપી મંજૂરી

Live TV

X
  • વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે સંસદ ભંગ થયા પછી 14 ઓક્ટોબરે મહારાણીનું ભાષણ હશે.

    બ્રિટનનાં મહારાણીએ સરકારને સંસદ ભંગ કરવાની મંજૂરી આપી દીધી છે. સપ્ટેમ્બરમાં સાંસદો પરત ફર્યાના કેટલાક દિવસ પછી અને બ્રેક્ઝિટ ડેડલાઈનના કેટલાક દિવસ પહેલાં સરકારે આ સૂચન કર્યું હતું. વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે સંસદ ભંગ થયા પછી 14 ઓક્ટોબરે મહારાણીનું ભાષણ હશે. તેમાં તેઓ એક રોમાંચક એજન્ડાની રૂપરેખા તૈયાર કરશે. જોકે વિપક્ષી નેતા ડોમિનિક ગ્રિવે સરકારનાં આ પગલાંને અપમાનજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, સરકાર આવું કરીને જોનસન બ્રેક્ઝિટ પર ચર્ચા કરવાથી બચવા ઈચ્છે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply