બ્રેક્ઝિટની પ્રક્રિયાને લઈને સધાઈ સહમતિ
Live TV
-
બ્રિટનના યુરોપીય સંઘમાંથી બહાર જવાની પ્રક્રિયા માર્ચ 2019થી શરૂ થશે
યુરોપિય સંઘમાંથ બ્રિટન અલગ થઈ અનેક મહત્વની પ્રક્રિયા પર બન્ને પક્ષોમાં સહમતિ સધાઈ છે..સમજૂતિ પ્રમાણે બ્રિટનના યુરોપીય સંઘમાંથી બહાર જવાની પ્રક્રિયા માર્ચ 2019થી શરૂ થઈ ડિસેમ્બર 2020 સુધી સમાપ્ત થશે..યુરોપિય સંઘના વાર્તાકાર માઈકલ બરનિયરે કહ્યુ છે કે બન્ને પક્ષો અલગ થવાની એક સમયમર્યાદા પર સહમત થયા છે..આ પગલાને ખૂબ જ નિર્ણાયક મનાઈ રહ્યુ છે..બ્રિટનના વાર્તાકાર ડેવિડ ડેવિસ સાથે એક બેઠક બાદ બરનિયરે આ માહિતી આપી હતી..