ભાજપ કાર્યાલય ખાતે અટલ જી ના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો
Live TV
-
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ નવી દિલ્લીની એઈમ્સ હોસ્પીટલમાં નિધન થયુ છે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ નવી દિલ્લીની એઈમ્સ હોસ્પીટલમાં નિધન થયુ છે. છેલ્લા 66 દિવસથી નાદુરસ્ત તબીયતના કારણે એઈમ્સમાં સારવાર અર્થ દાખલ કરાયા હતા. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ 93 વર્ષની વયે નિધન થયુ. સમગ્ર દેશ તેજાબી વક્તા , સંવેદનશીલ કવી , મુઠ્ઠી ઉચેરા માનવી અને એક સંઘર્ષરત રાજનેતાને શ્રર્ધાસુમન અર્પી રહ્યો છે.આજે બપોરે 1 કલાકે અંતિમ યાત્રા નીકળશે.સવારે ભાજપ કાર્યાલય ખાતે દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો. ત્યાંથી જ તેમની અંતિમ યાત્રા નીકળશે.
