Skip to main content
Settings Settings for Dark

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહીમની ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી ટ્રાવેલની જાહેરાત

Live TV

X
  • મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહીમે ભારતીય પ્રવાસીઓને ધ્યાને રાખી મોટી જાહેરાત કરી છે. ભારતના લોકોને મલેશિયા જવા માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. 

    હાલમાં જ શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી છે. આ અંગે જાહેરાત કરતાં પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમે કહ્યું કે ચીનના નાગરિકોને જે નિયમો લાગુ પડે છે તે જ ભારતના નાગરિકોને લાગુ પડશે. ભારતીય અને ચીનના નાગરિકોને સુરક્ષા મંજૂરી પછી જ વિઝા મુક્તિ મળશે. જે લોકોનો ગુનાહિત રેકોર્ડ હોય અથવા હિંસાનો ડર હોય તેમને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply