માલદીવમાં રાજકીય સંકટ, રાષ્ટ્રપતિએ 15 દિવસની ઈમરજન્સીની સ્થિતિની કરી જાહેરાત
Live TV
-
માલદીવમાં રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનની 15 દિવસની ઈમરજન્સીની સ્થિતિની જાહેરાત બાદ પોલીસે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલા સઈદ અને અન્ય જજની ધરપકડ કરી છે. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટે 9 રાજનેતાઓને છોડવાનો આદેશ આપ્યો હતો.
માલદીવમાં રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનની 15 દિવસની ઈમરજન્સીની સ્થિતિની જાહેરાત બાદ પોલીસે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલા સઈદ અને અન્ય જજની ધરપકડ કરી છે. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટે 9 રાજનેતાઓને છોડવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ યામીને આ આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો હતો ત્યાર પછી રાજકીય સંકટ ઉભું થયું છે. બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે માલદીવમાં રહેતા નાગરિકોને એલર્ટ રહેવા અને માલદીવ ન જવા જણાવ્યું છે. વર્તમાન પરિસ્થિતિ અંગે માલદીવ ગયેલા અમારા કોલંબો સંવાદદાતા સંતોષકુમારે આ ઘટના અંગે જણાવ્યું છે.