Skip to main content
Settings Settings for Dark

માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું લશ્કરી વિમાન ગુમ

Live TV

X
  • માલાવીના ઉપરાષ્ટ્રપતિ અને અન્ય નવ લોકોને લઈ જતું લશ્કરી વિમાન સોમવારે ગુમ થયું હતું અને તેની શોધ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ જાણકારી આપી.

    ઉપરાષ્ટ્રપતિ સોલોસ ચિલિમાને લઈ જતું વિમાન રાજધાની લિલોંગવેથી ઉપડ્યું હતું, પરંતુ ઉત્તરમાં લગભગ 370 કિલોમીટર દૂર આવેલા મઝુઝુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું ન હતું. પ્લેન આ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. માલાવીના પ્રમુખ લાઝારસ ચકવેરાના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ઉડ્ડયન અધિકારીઓનો વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચકવેરાએ સર્ચ ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ચકવેરાએ બહામાસનો તેમનો પ્રવાસ રદ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-10-2024 Max Temp : °C Min Temp : °C
apply