Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રુપાણીનું ઇઝરાયલમાં ઉષ્માભેર સ્વાગત, અનેક ક્ષેત્રે સહકારની અપેક્ષા

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના નેતૃત્વ નું ગુજરાત પ્રતિનિધિ મંડળ ઇઝરાયેલ ના તલ અવીવ પહોંચી ગયું છે. મુખ્યમંત્રી વિજય ભાઈ ને તલ અવીવ હવાઈ મથકે ઇઝરાયેલ ના મુંબઈ સ્થિત કાઉન્સેલ જનરલ શ્રીયુત યા આકોવ finkestelin અને ઇઝરાયેલ ના ભારતીય રાજદૂતાવાસ ના ડેપ્યુટી ચીફ મિશન અંજુ કુમાર એ ઉષ્મા ભર્યો આવકાર આપ્યો હતો.

    મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના નેતૃત્વ નું ગુજરાત પ્રતિનિધિ મંડળ ઇઝરાયેલ ના તલ અવીવ પહોંચી ગયું છે. મુખ્યમંત્રી વિજય ભાઈ ને તલ અવીવ હવાઈ મથકે ઇઝરાયેલ ના મુંબઈ સ્થિત કાઉન્સેલ જનરલ શ્રીયુત યા આકોવ finkestelin અને ઇઝરાયેલ ના ભારતીય રાજદૂતાવાસ ના ડેપ્યુટી ચીફ મિશન અંજુ કુમાર એ ઉષ્મા ભર્યો આવકાર આપ્યો હતો.મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ, વિજયભાઈ રૂપાણી પ્રથમ વાર ઈઝરાયલના પ્રવાસે ગયા છે. મંગળવારે ,ઇઝરાઇલ જતા પૂર્વે દિલ્હી પહોંચતા જ ,ઇઝરાઇલના ભારત ખાતેના રાજદૂત ,ડેનિયલ કાર્મોને ,મુખ્યમંત્રીને આવકાર્યા હતા. કાર્મોને જણાવ્યું હતું ,કે ગુજરાતના ખેડૂતોને ,ઇઝરાઇલની ટેક્નોલોજીનો લાભ મળે ,એ માટે સહકાર આપવા ,તેઓ ઉત્સુક છે. આ તકે, મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું ,કે આ મુલાકાતમાં ,ગુજરાત અને ઇઝરાઇલ વચ્ચે ,કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ,ઈઝરાઈલની ટેકનોલોજી ,અને અનુભવનું જ્ઞાન ,કેન્દ્ર સ્થાને રહેશે. આ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી ઈઝરાઈલના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડીસેલીનેશન પ્લાન્ટ, એરોસ્પેસ ઈન્ડ્રસ્ટ્રીઝ અને તેલ અવીવની મ્યુનિસિપાલટીના કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. તેઓ એક સમારંભમાં, ઈઝરાઈલમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કરશે.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં ,તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પછી ,વિજયભાઈ રૂપાણીનો ,આ પ્રથમ ઇઝરાઇલ પ્રવાસ છે.

    ઈઝરાયેલ એમ્બેસેડર ,ડેનિયલ કારમોનએ ,મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઈઝરાયલમાં ભવ્ય સ્વાગત કરાયું હોવાનું ,ટ્વીટ કર્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
apply