મેક્સિકો સીટી ભૂકંપથી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ
Live TV
-
ઓફિસની અંદર મચી અફરાતફરી, ગભરાયેલા લોકો ઓફિસ છોડી રસ્તા પર આવ્યા
મેક્સિકોની રાજધાની મેક્સિકો સીટી ભૂકંપથી ધ્રુજી ઉઠી,,,શુક્રવારે સવારે મેક્સિકો સીટી અને તેની આસપાસના વિસ્તારોમાં જબરજસ્ત ભૂંકપના આંચકા અનુભવાયા છે..અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે..ભૂકંપનું કેન્દ્રબિંદુ ઓક્સાકામાં પ્રશાંત તટની નજીક જમીનમાં 43 કિલોમીટર અંદર નોંધાયુ છે..જોકે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી..