Skip to main content
Settings Settings for Dark

રશિયામાં કોલસાની ખાણમાં ધુમાડો ભરાતા 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

Live TV

X
  • રવિવારે દક્ષિણ રશિયામાં કોલસાની ખાણમાંથી આચનકથી ધુમાડો ભરાઈ ગયો હતો. ધુમાડો ભરાઈ જતાં 200થી વધુ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.

    આ ઘટના ઝવેરેવો શહેરમાં ઓબુખોવસ્કાયા ખાણ ખાતે આકાર પામી હતી. આ ખાણ લગભગ 200 મીટર (650 ફૂટ)ની ઊંડાઈએ બની હતી.

    આ ઘટનાનું કારણ શું છે અથવા કોઈ કામદાર હજુ પણ ભૂગર્ભમાં છે કે નહીં ટે હજુ પણ અસ્પસ્ટ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply