Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ.જયશંકર અને ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાટોનિવેરે ફિજીમાં 12મા વિશ્વ હિંદી સંમેલનનું ઉદ્દઘાટન કર્યું

Live TV

X
  • વિદેશમંત્રી એસ.જયશંકર અને ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાટોનિવેરે 12મા વિશ્વ હિંદી સંમેલનનું ઉદ્દઘાટન કર્યું હતું. ફિજીના નાંદી ખાતે બે દિવસ ચાલનારા આ સંમેલનનું આયોજન ફિજી સરકારના સહયોગ થકી ભારત સરકારનું વિદેશ મંત્રાલય કરી રહ્યું છે. હિંદીના પરંપરાગત જ્ઞાનથી કૃત્રિમ મેઘા સુધી - જેવા મુખ્ય વિષય પર સંમેલનનું આયોજન થયું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે હિંદી ભાષાના વૈશ્વિક પ્રચાર પ્રસાર માટે આ સંમેલનનું આયોજન થયું છે. ભારત અને ફિજીએ સંમેલનમાં સંયુક્ત ટપાલ ટિકિટ જારી કરી હતી. સંમેલનમાં છ પુસ્તકોનું લોકાર્પણ પણ થયું હતું. ફિજીના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત સાથેના ઐતિહાસિક સંબંધોની ઉજવણી કરવાની આ તક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply