Skip to main content
Settings Settings for Dark

વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 7 લાખને પાર પહોંચી

Live TV

X
  • કોરોના વાઈરસના કારણે વિશ્વભરમાં સંક્રમિત થનારાઓની સંખ્યા 7 લાખને પાર થઈ ગઇ છે. અને મૃત્યુઆંક, 31 હજાર સુધી પહોંચી ગયો છે. અંદાજે 1 લાખ ,50 હજાર જેટલા દર્દીઓ, સાજા થઈ ગયા છે. અમેરીકામાં કુલ કેસની સંખ્યા , 1 લાખ, 25 હજારને પાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં પણ આ આંકડો વધીને 4,000 ને પાર કરી ગયો છે.

    કોરોના વાઈરસના કારણે વિશ્વભરમાં સંક્રમિત થનારાઓની સંખ્યા 7 લાખને પાર થઈ ગઇ છે. અને મૃત્યુઆંક, 31 હજાર સુધી પહોંચી ગયો છે. અંદાજે 1 લાખ ,50 હજાર જેટલા દર્દીઓ, સાજા થઈ ગયા છે. અમેરીકામાં કુલ કેસની સંખ્યા , 1 લાખ, 25 હજારને પાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં પણ આ આંકડો વધીને 4,000 ને પાર કરી ગયો છે. બ્રિટને કોરોના વાયરસ અંગેના પ્રતિબંધો છ મહિના સુધી લંબાવવાનો સંકેત આપ્યા છે. સ્પેનમાં ખુવારી વધતા લોકડાઉન વધુ કડક કરાયું છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 812 મૃત્યુ થયા છે. રશિયાએ પણ પોતાની સરહદો બંધ કરી છે અને મોસ્કોને કોરન્ટાઈન કર્યું છે. નાઈજીરીયામાં પણ લાગોસ અને આબુજા જેવા મોટા શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. ઈટાલીમાં હજી પણ, કોરોના કહેર વર્તાવી રહ્યું છે. ત્યાં 5200 જેટલા નવા કેસ નોંધાયા છે અને 756 મૃત્યુ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply