Skip to main content
Settings Settings for Dark

શાંઘાઈ સહયોગ સંગઠનની 25મી બેઠક આજથી ચીનમાં શરૂ, પીએમ મોદી તિયાનજિન પહોંચ્યા

Live TV

X
  • શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 25મી બેઠક આજથી ચીનના તિયાનજિનમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટમાં હાજરી આપવા માટે તિયાનજિન પહોંચ્યા છે.

    20થી વધુ દેશોના ટોચના નેતાઓ અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ આ બે દિવસીય સમિટમાં હાજરી આપશે. ચીન પાંચમી વખત SCO સમિટનું આયોજન કરી રહ્યું છે.

    આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ શી જિનપિંગ કરશે. ચીનની અધ્યક્ષતામાં 2025 ને SCOના ટકાઉ વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply