Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા કબજાને લઈ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને ભારતનું સમર્થન

Live TV

X
  • આ પ્રસ્તાવમાં સિરિયાના ગોલાન હાઈટ્સ વિસ્તારમાંથી ઈઝરાયલ પોતાનો કબજો હટાવી લેવા મામલે ભારત સહિત 91 દેશોએ તેના સમર્થનમાં મત આપ્યો છે

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલને લઈ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં 1967ના યુદ્ધમાં સિરિયાના ગોલાન હાઈટ્સ વિસ્તાર પર ઈઝરાયલે કબજો કરી લીધો હતો. આ પ્રસ્તાવમાં સિરિયાના ગોલાન હાઈટ્સ વિસ્તારમાંથી ઈઝરાયલ પોતાનો કબજો હટાવી લેવા મામલે ભારત સહિત 91 દેશોએ તેના સમર્થનમાં મત આપ્યો. જ્યારે 8 દેશોએ તેના વિરૂદ્ધમાં મતદાન કર્યું જ્યારે 62 દેશોએ આ પ્રસ્તાવમાં ભાગ લીધો ન હતો. ઉલ્લેખનીય છે કે, 1967ના યુદ્ધમાં ઈઝરાયલ દ્વારા સિરિયાના ગોલાન હાઈટ્સ પર કબજો કર્યો હતો. 
    સયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં બહુમતી દેશોએ ઈઝરાયલએ સિરિયાના ગોલાન હાઈટ વિસ્તાર પરથી પોતાનો કબજો હટાવી લેવાના પક્ષમાં મતદાન કર્યુ હતુ. ભારતે પણ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply