Skip to main content
Settings Settings for Dark

સાઉદી અરબ ભારતની ઉર્જા જરૂરિયાત પૂરી પાડશે

Live TV

X
  • સાઉદી અરબે ભારતની ઉર્જા જરૂરિયાત પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે.. બજારમાં સ્થિરતા જાળવી રાખવા માટે અન્ય તેલ ઉત્પાદો સાથે કામ પણ કરશે

    સાઇદી અરબે ભારતીની ઉર્જા જરૂરિયાત પૂરી પાડવા માટેની તૈયારી દર્શાવી છે.. સાઉદી અરબના રાજદૂત સઉદ બિન મોહમ્મદ અલ સતીએ કહ્યું છે કે દેશની તેલ કંપની પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો છે.. તેમ છતાં સાઉદી અરબ અન્ય તેલ ઉત્પાદક દેશો સાથે મળીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની જરૂરિયાત પૂરી પાડવાનો પ્રયાસ કરશે..

    તેલ કંપની પર થયેલા હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.. સાથે જ હુમલા બાદ ભારતે સાઉદી અરબને આપેલા સમર્થનને લઇને આભાર વ્યક્ત કર્યો છે.. આંતરરાષ્ટ્રીય સ્તરે બજારોમાં ભાવ સ્થિર રાખવા અને તેલની ખપ પૂરવા માટે સાઉદી અરબે તૈયારી દર્શાવી છે.. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply