દુનિયાની સૌથી મોટી ટ્રાવેલ કંપની થોમસ કુક બંધ થઇ
Live TV
-
178 વર્ષ જૂની થોમસ કુક કંપની થઇ બંધ. આર્થિક સંકળામણને કારણે કંપની બંધ થઇ
બ્રિટેશમાં દુનિયાની સૌથી મોટી ટ્રાવેલ કંપની થોમસ કુક બંધ થઇ છે.. જોકે તેની અસર ભારત પર નહીં થાય.. 178 વર્ષ જૂની આ ટૂર ઓપરેટર કંપની હતી.. જે ફંડીગને કારણે છેલ્લાં ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.. ફંડની સમસ્યાને લઇને કંપની પાસે અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી બંધ કરવાની ફરજ પડી છે.. કંપની બંધ થતા 22 હજાર લોકોની નોકરી પર સંકટ ઘેરાયુ છે.. જેમાં 9000 કર્મચારીઓ માત્ર બ્રિટનના જ છે..
