Skip to main content
Settings Settings for Dark

સુદાનમાં ખાણ ધસી પડવાની ઘટનામાં 14 લોકોના મૃત્યુ, 20 ઘાયલ

Live TV

X
  • સુદાનમાં ખાણ ધસી પડવાની ઘટનામાં 14 લોકો માર્યા ગયા છે. 20 લોકો ઘાયલ થયા છે.

    સુદાન મિનરલ રીસોર્સીસ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ્ફા શહેરથી 70 કિ.મી. દૂર અલ જબલ અલ અરમર ખાણ પાસે પહાડનો એક મોટો ભાગ તૂટી પડતા આ દુર્ધટના સર્જાઇ હતી.

    આ ઘટના વખતે સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, ખાણકામ કરી રહેલા લોકો ભારે મશીનરીથી ખોદકામ કરી રહ્યા હતા જેને કારણે પહાડનો કેટલોક ભાગ તૂટી પડયો હતો અને આ દુર્ઘટના સર્જાઇ હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply