Skip to main content
Settings Settings for Dark

ભારત-શ્રીલંકા દ્વિપક્ષી દરિયાઇ કવાયતની દસમી કડી સ્લાઇનેકસ 2023નો ત્રીજી એપ્રિલથી કોલંબોમાં આરંભ

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચે દર વર્ષે યોજાતી દ્વિપક્ષી દરિયાઇ કવાયતની દસમી કડી સ્લાઇનેકસ 2023 ત્રીજી એપ્રિલે કોલંબોમાં શરૂ થશે.

    આ કવાયતમ દરિયામાં તેમજ બંદર, બંને સ્થળે, ત્રણ ત્રણ દિવસ માટે એમ બે તબક્કામાં હાથ ધરાશે. ભારતીય નૌકાદળના જહાજ INS કિલ્તાન તેમજ INS સાવિત્રી તેમાં ભાગ લેશે. તે ઉપરાંત, ભારતીય નૌકાદળના ચેતક હેલીકોપ્ટર તેમજ ડોર્નિયર સમુદ્રી પેટ્રોલિંગ વિમાન પણ એ કવાયતમાં ભાગ લેશે. આ કવાયતમાં બંને દેશોના નૌકાદળોના વિશેષ દળો પણ ભાગ લેશે.

    સ્લાઇનેક્સ 2023નો હેતુ બંને દેશોના નૌકાદળો વચ્ચે બહુપક્ષી દરિયાઇ કાર્યવાહીમાં પરસ્પર સમજ વધારવાનો તેમજ ઉત્તમ કાર્યપ્રણાલી વિષે આપ લે કરવાનો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply