Skip to main content
Settings Settings for Dark

હમાસના આતંકીઓએ વધુ બે મહિલા બંધકોને આરોગ્યના મામલે મુક્ત કરી

Live TV

X
  • હમાસના આતંકીઓએ વધુ બે મહિલા બંધકોને આરોગ્યના મામલે મુક્ત કરી

    ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે હમાસના આતંકીઓએ ક્હ્યું કે તેમણે મિશ્ર અન કત્તરના પ્રયાસોથી બે વધુ મહિલા બંધકોને આરોગ્યના મામલે મુક્ત કરી છે. તે બંને ઇઝરાયલની વૃદ્વ મહિલાઓ છે. છોડાયેલી મહિલાઓ ગાઝાથી ઈજિપ્ત જવા માટે રફાહ ક્રોસીંગ પહોંચી છે. ઇઝરાયલે આ પહેલા શુક્રવારે એક અમેરિકન મા દીકરીને મુક્ત કરી હતી. સાત ઓક્ટોબરે હમાસે હુમલો કરતા હજારો લોકોના મૃત્યુ થયા હતા અને 200 લોકોને બંધક  બનાવાયા હતા.  બીજી તરફ ઇઝરાયલ અને હમાસના ઘર્ષણ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્પતિ તેલ અવીવ પહોંચયા હતા. જ્યાં તેઓ ઇઝરાયલના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહુ સાથે મુલાકાત કરશે. દરમિયાન, ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત ચાલતા ઘર્ષણ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશેષ સત્ર બોલાવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply