Skip to main content
Settings Settings for Dark

અંદમાન અને નિકોબારમાં કોઈ નવા કેસ ન આવતા દ્વીપ સમૂહ થયો કોરોના મુક્ત  

Live TV

X
  • અહી પ્રત્યેક દસ લાખ લોકોએ 2 હજાર પાંચ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે દેશમાં સૌથી વધુ છે.

     

    સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સ, સ્થાનિક રહેવાસીઓમાં  કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે પ્રયત્નો કરી રહી છે. મુખ્ય સચિવ કેપ્ટન બી. સંઘીએ ટ્વિટર દ્વારા જણાવ્યુ કે ટાપુઓમાં ચેપ લાગેલા તમામ 11 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જોકે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેમ કહી શકાય કે આંદામાન અને નિકોબાર ટાપુઓ હવે કોવિડ -19 થી મુક્ત છે.

    પોર્ટ બ્લેર ખાતે ભારતીય તબીબી સંશોધન ક્ષેત્રના પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રના નિયામક ડો.પી.વિજાચારીના નવીન વિચારને લીધે, કેન્દ્રશાસિત પ્રદેશો દેશમાં કોવિડ -19 તપાસના ક્ષેત્રમાં અગ્રેસર બન્યો અને અહી પ્રત્યેક દસ લાખ લોકોએ 2 હજાર પાંચ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે દેશમાં સૌથી વધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply