અખિલેશ યાદવે વેક્સીન પર આપેલું નિવેદન દુભાર્ગ્યપૂર્ણ: અનુરાગ ઠાકુર
Live TV
-
ભાજપના નેતા અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના કોરોના વેકસિન પર આપેલા નિવેદનને દુભાર્ગ્યપૂર્ણ ગણાવ્યું છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, દુનિભરના વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવા અને તેને ઉપયોગમાં લાવવા માટે જીવનને જોખમે મૂકીને યોગદાન આપ્યું છે. તો બીજી બાજુ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને પણ અખિલેશ યાદવના નિવેદનને વખોડયું હતું.
