Skip to main content
Settings Settings for Dark

અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું ઓડિશામાં સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું

Live TV

X
  • ગઈકાલે ઓડિશામાં અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે મળીને ઓડિશાના દરિયાકિનારે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ફ્લાઇટ-ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

    સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ન્યૂ જનરેશન બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમ તેના વિશ્વસનીય પ્રદર્શનને માન્ય કરતા તમામ ટ્રાયલ ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે મિસાઈલનો સફળ વિકાસ અને ઇન્ડક્શન સશસ્ત્ર દળો માટે એક ઉત્તમ બળ ગુણક બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply