અભિનેતા સોનૂ સૂદની પંજાબના સ્ટેટ આઈકોન તરીકે પસંદગી
Live TV
-
ચૂંટણી પંચે અભિનેતા સોનૂ સૂદની પંજાબના સ્ટેટ આઈકોન તરીકે પસંદગી કરી છે
ચૂંટણી પંચે અભિનેતા સોનૂ સૂદની પંજાબના સ્ટેટ આઈકોન તરીકે પસંદગી કરી છે. અભિનેતા સોનુએ લોક ડાઉન દરમિયાન અનેક લોકોની મદદ કરી હતી. તેઓ સતત બીજા રાજ્યમાં ફસાયેલા લોકોની મદદ કરતા હતાં જેથી તેઓ તેમના ઘરે ,પહોંચી શકે. લોક ડાઉન દરમિયાન સોનુએ કરેલા ઉમદા સેવા કાર્યો બદલ તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સોનૂએ સ્ટેટ આઈકોનનું સન્માન મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પંચ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.
