Skip to main content
Settings Settings for Dark

અમિત શાહએ જનસંપર્ક અભિયાન અંતર્ગત બાબા રામદેવ સાથે કરી મુલાકાત

Live TV

X
  • પતંજલી આશ્રમની મુલાકાત લેતા અમિત શાહે અનુભવી ધન્યતા.

    ભાજપ જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યો છે. જેના ભાગરૂપે નેતાઓ સરકારની સિધ્ધિઓને પ્રજા સુધી પહોંચાડે જે અંતર્ગત ભાજપા અધ્યક્ષ અમિત શાહ અનેક મોટી હસ્તીઓને મળી રહ્યા છે. આજે તેઓ યોગ ગુરૂ બાબા રામદેવને મળ્યા હતા. બાબા રામદેવે ભાજપને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply