Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરમાં સુંદરબની અને ઉધમપુરમાં રેલીને સંબોધિત કરશે

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આસમ અને નાગાલેન્ડમાં ચૂંટણીસભાને સંબોધશે.નાગાલેન્ડની એક માત્ર લોકસભા સીટ દીમાપુરથી પક્ષના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરશે.

    ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરમાં સુંદરબની અને ઉધમપુરમાં રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આસમ અને નાગાલેન્ડમાં ચૂંટણીસભાને સંબોધશે.નાગાલેન્ડની એક માત્ર લોકસભા સીટ દીમાપુરથી પક્ષના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી અસમ જશે જ્યાં તેઓ ગોલાઘાટ અને દિમપુરમાં બે રેલીઓને સંબોધન કરશે. તો તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનરજી કુંજબિહારથી પોતાની પાર્ટીના પ્રચારની કરશે શરૂઆત, જ્યારે બસપા પ્રમુખ માયાવતી આંધ્રપ્રદેશના અમલાપુરમમાં કરશે ચૂંટણી રેલી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply