પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે અરૂણાચલ પ્રદેશના દરેક ગામડાઓ સુધી વિજળી પહોંચી છે
લોકસભા ચૂંટણીના પ્રચારમાં તેજી આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરુણાચલના પાસી ઘાટમાં જાહેરસભાને સંબોધીત કરી હતી..પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે અરૂણાચલ પ્રદેશના દરેક ગામડાઓ સુધી વિજળી પહોંચી છે..તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ગોદીયામાં અને પશ્ચિમબંગાળમાં પણ કરશે રેલી કરશે સંબોધન.
