Skip to main content
Settings Settings for Dark

ભારતીય સુરક્ષા એજન્સી NIAએ આતંકવાદી નિસાર અહેમદની કરી ધરપકડ

Live TV

X
  • ભારતીય કૂટનીતિને મોટી સફળતા મળી છે.ભારતીય સુરક્ષા એજન્સી એનઆઈએ જૈશ એ મોહમ્મદના ભાગેડૂ આતંક વાદી નિસાર અહેમદ તાંત્રિકને સંયુક્ત આરબ અમિરાતથી પ્રત્યાર્પણ કરી દિલ્લી હવાઈ મથક પરથી ગિરફ્તાર કર્યો હતો

    ભારતીય કૂટનીતિને મોટી સફળતા મળી છે.ભારતીય સુરક્ષા એજન્સી એનઆઈએ જૈશ એ મોહમ્મદના ભાગેડૂ આતંક વાદી નિસાર અહેમદ તાંત્રિકને સંયુક્ત આરબ અમિરાતથી પ્રત્યાર્પણ કરી દિલ્લી હવાઈ મથક પરથી ગિરફ્તાર કર્યો હતો.નિસાર અહેમદ 2017માં પુલવામાં લેથપુરા સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલાનો મુખ્ય કાવતરા ખોર હતો.એનઆઈએ હાલ જૈશ એ મોહમ્મદની પૂછપરછ કરી રહી છે.નિસાર અહેમદની ગિરફ્તારીને ભારતીય કૂટનીતિની મોટી જીત તરીકે જોવાઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply