Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ આજે દિલ્હીમાં 1816 કરોડ રૂ.ના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • અમિત શાહ આજે દિલ્હીમાં 1816 કરોડ રૂ.ના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે: યમુના સફાઈ અભિયાનને મળશે વેગ

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે (ગુરુવાર, ઓક્ટોબર 9, 2025) રાજધાની દિલ્હીમાં ₹ 1816કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

    આ કાર્યક્રમ આજે સાંજે 4વાગ્યે દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં યોજાશે. અમિત શાહના હસ્તે આધુનિક સુએજ નેટવર્ક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

    યમુના સફાઈ પર ભાર

    દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહ યમુનાની સફાઈ અને પાણી પુરવઠા સંબંધિત પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. આ પ્રોજેક્ટ્સ શરૂ થવાથી યમુના નદીને પ્રદૂષણમુક્ત બનાવવાના અભિયાનને નોંધપાત્ર વેગ મળશે, જે દિલ્હી માટે એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply