અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિતશાહને આપી શુભેચ્છા
Live TV
-
જમ્મુ કશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના સંકલ્પની પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ પ્રશંસા કરી હતી. એક ટ્વિટ સંદેશમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આ નિર્ણય ખુબ સાહસિક અને ઐતિહાસિક છે. તો અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને, આ નિર્ણય બદલ શુભેચ્છા પાઠવી હતી.
