આગામી 11 ડિસેમ્બરથી સંસદનાં શિયાળુ સત્ર મળશે
Live TV
-
કેબિનેટ સંસદ સમીતીએ આગામી 11 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધી લોકસભાનું શીયાળુ સત્ર મળશે તેની જાહેરાત કરી છે. લગભગ એક મહિનાના આ સત્ર દરમિયાન 20 કાર્ય દિવસ મળશે. જેમાં સરકાર મુસ્લિમ મહિલાના અધિકાર બિલ, ઈન્ડિયન કાઉન્સીલ મેડિકલ એમેન્ડમેન્ટ અને કંપની અમેન્ડમેન્ટ બીલ પાસ કરવા, સર્વ સંમતીથી બીલ પાસ થાય તે માટે વિપક્ષનો સહકાર મેળવવા પ્રયત્ન કરશે.
