Skip to main content
Settings Settings for Dark

આજે દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન રાજીવ ગાંધીની જન્મજંયતિ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ સંદેશ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી

    આજે દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન રાજીવ ગાંધીની જન્મજંયતિ છે. તેઓ દેશના છઠ્ઠા અને પ્રથમ યુવા પ્રધાનમંત્રી હતાં જેઓ માત્ર 40 વર્ષની ઉંમરે દેશના વડાપ્રધાન બન્યાં બતાં.. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944નાં રોજ મુંબઈમાં થયો હતો.. તેમની જન્મજંયતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ સંદેશ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે, રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રીના પદે દેશમાં અનેક પરિવર્તન કારી નિર્ણયો કર્યાં હતાં.. તેમના પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન સંસદે મત આપવાની ઉંમર 21માંથી ઘટાડીને 18 વર્ષ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply