Skip to main content
Settings Settings for Dark

આજે નવા GST રીટર્ન માટે રાષ્ટ્રવ્યાપી GST હિતધારક પ્રતિક્રિયા દિવસ

Live TV

X
  • નવી પ્રણાલી 1 એપ્રિલ 2020 થી અમલમાં આવશે આ હેઠળ અનુપાલનમાં થઇ રહેલ સરળતાનું મુલ્યાંકન અને આ નવા રીપોર્ટની અપલોડિંગ ઉપર ભાર મુકવામાં આવશે.

    કેન્દ્રીય જીએસટી અને રાજ્ય GST  સાથે જોડાયેલ પ્રાધીકરણ , આજે નવા GST  રીટર્ન માટે રાષ્ટ્રવ્યાપી GST  હિતધારક પ્રતિક્રિયા દિવસ એટલે કે સ્ટોક હોલ્ડર ફિડબેક દિવસ મનાવશે. તેનો ઉદ્દેશ નવા GST રીટર્ન અંગે સ્થળ ઉપર જરુરી પ્રતિક્રિયા પ્રાપ્ત કરવાની છે. નવી પ્રણાલી 1 એપ્રિલ 2020 થી અમલમાં આવશે આ હેઠળ અનુપાલનમાં થઇ રહેલ સરળતાનું મુલ્યાંકન અને આ નવા  રીપોર્ટની અપલોડિંગ ઉપર ભાર મુકવામાં આવશે. જેથી જ્યારે રીટર્ન ભરવું ફરજિયાત થઇ જાય તો કારોબારીઓને કોઇપણ મુશ્કેલીનો સામનો કરવો પડે નહી.  આફિડબેક સાથે જોડાયેલ સત્રમાં ઉદ્યોગ મંડળ, કરદાતા, કરવિશેષકો તથા અનુપાલન પ્રબંધકોનું પ્રતિનિધિત્વ કરનાર અન્ય સંગઠન ભાગ લેશે. આ અવસરે કરવેરા અધિકારી  પણ ઉપસ્થિત રહેશે જેઓ કરદાતાઓનો માર્ગદર્શન આપશે . 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply