Skip to main content
Settings Settings for Dark

પૂણે : પોલીસ મહાનિદેશક અને પોલીસ મહાનિરીક્ષકનું ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલન

Live TV

X
  • આ સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય તપાસ અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખો ભાગ લઇ રહયાં છે.

    પોલીસ મહાનિદેશક અને પોલીસ મહાનિરીક્ષકનું ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલન પુનામાં આયોજીત કરાયુ છે. આ વર્ષે સંમેલનનો વિષય વૈજ્ઞાનિક અને ફોરેન્સીક આધારીત તપાસની સાથે સાથે પ્રોદ્યોગીકી સક્ષમ નીતિને ઉત્તેજન આપવાનું છે. સંમેલનમાં સુરક્ષાના વિભિન્ન મુદે રાજય અને કેન્દ્રશાસીત કેન્દ્રીય પોલીસ સંગઠનના ટોચના અધિકારીઓ ચર્ચામાં સામેલ થઇ રહયાં છે. આ સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય તપાસ અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખો ભાગ લઇ રહયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંમેલનના ઉદધાટન સત્રને સંબોધન કર્યું હતું, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 ડિસેમ્બરે સંમેલનના સમાપન સંમેલન સત્રને સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply