Skip to main content
Settings Settings for Dark

આજે પીએમ મોદી બંગાળમાં અને અમિત શાહ તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેલી યોજશે. પ્રધાનમંત્રી આજે રેલીને સંબોધી પાર્ટી માટે પ્રચાર કરશે. તો બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેલી યોજશે. પ્રધાનમંત્રી આજે રેલીને સંબોધી પાર્ટી માટે પ્રચાર કરશે. તો બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરશે.

    કેન્દ્રિય ગૃહમંત્રી એક દિવસીય યાત્રા દરમિયાન કન્યાકુમારીમાં યોજાયેલા પાર્ટીના અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે જ કેન્દ્રિય ગૃહમંત્રી કન્યાકુમારીમાં આવેલા સુચિત્રમ્ મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ ડોર ટૂ ડોર અભિયાન વિજય સંકલ્પ મહાસંપર્ક અભિયાન અંતર્ગત કન્યાકુમારીના સૂચિત્રમ્ જશે. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી રોડ શૉમાં પણ ભાગ લેશે. આ સાથે જ તેઓ તિરવનંતપુરમ માટે રવાના થતા પહેલાં બપોરે એક સભા પણ સંબોધશે. મહત્ત્વનું છે કે, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply