Skip to main content
Settings Settings for Dark

આજે ભાઈબીજ: બહેન ભાઈને જમવાનું નિમંત્રણ આપીને ઉજવે છે તહેવાર

Live TV

X
  • આજે ભાઈ બહેનના હેતનો પ્રતિક તહેવાર ભાઈ-બીજ બહેન ભાઈને જમવાનું નિમંત્રણ આપી ઉજવે છે ભાઈ-બીજ. નવી આશા અને ઉમંગ સાથે વિક્રમ સંવત 2076નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના પંચનાથ મહાદેવ , તથા અમદાવાદના ભદ્રકાળી માના મંદિરમાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યવાસીઓને, નૂતનવર્ષની શુભકામના પાઠવી છે. અમદાવાદના સર્કિટ હાઉસ પર ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સાથે તેઓ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે નાગરિકો તથા પાર્ટીના કાર્યકરો, સાધુ-સંતોની સાથે શુભેચ્છાઓની આપલે કરી હતી. ત્યાર બાદ શાહિબાગ ખાતે આવેલ પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નુતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply