Skip to main content
Settings Settings for Dark

યુરોપિયન યુનિયન સાંસદોનું પ્રતિનિધમંડળ આજે J&Kની મુલાકાત લેશે

Live TV

X
  • પ્રશાસનના અધિકારીઓ અને શ્રીનગરના સ્થાનિકો સાથે કરશે મુલાકાત

    ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન યુનિયન સાંસદોનું પ્રતિનિધિમંડળ આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસનના અધિકારીઓ અને શ્રીનગરના સ્થાનિકો સાથે મુલાકાત કરશે. તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરશે. આ પહેલા યુરોપિયન સાંસદોનાં પ્રતિનિધિમંડળે દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, યુરોપિયન યુનિયન સદસ્યોના ભારત સાથે સંબંધોનાં તાર પરસ્પર હીત અને લોકતંત્રની પ્રતિબદ્ધતાથી બંધાયેલા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply