Skip to main content
Settings Settings for Dark

આજે મહાવીર જયંતિ, પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી ભગવાન મહાવીરના ત્યાગ અને તપસ્યાને યાદ કરી

Live TV

X
  • ભગવાન મહાવીરનું જીવન સત્ય, અહિંસા, ત્યાગ અને તપસ્યા આધારીત તેમનું જીવન દરેક માનવ માટે સદૈવ પ્રેરણાસ્ત્રોત બની રહેશે : PM

    મહાવીર જયંતી નિમિત્તે દેશવાસીઓને રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ,અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. ભગવાન મહાવીરનું જીવન સત્ય, અહિંસા, ત્યાગ અને તપસ્યા આધારીત તેમનું જીવન દરેક માનવ માટે સદૈવ પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply