Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સાત લોકોને પદ્મ વિભૂષણ એનાયત કરાશે

Live TV

X
  • સરકારે પ્રજાસત્તાક દિવસે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. એમાં સાત લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મશ્રી એમ કુલ 119 નામની જાહેરાત કરવામાં આવી છે.

    સરકારે પ્રજાસત્તાક દિવસે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. એમાં સાત લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મશ્રી એમ કુલ 119 નામની જાહેરાત કરવામાં આવી છે. એમાં ફાધર વાલેસ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની મરણોત્તર પદ્મભૂષણ માટે જાહેર કરવામાં આવી છે. લોક સાહિત્યની ધરોહર કવિ દાદુદાન ગઢવીને સાહિત્ય-શિક્ષણ, મહેશ-નરેશ કનોડિયા મરણોપરાંત તથા ચંદ્રકાન્ત મહેતાને સાહિત્ય-શિક્ષણ ક્ષેત્ર પદ્મશ્રી સન્માન જાહેર કરવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply