પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72માં પ્રજાસત્તાક દિન નિમિતે દેશના શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નેશનલ વોર મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સેનાની ત્રણેય પાંખની અધ્યક્ષ સાથે સાથે CDS બિપિન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72માં પ્રજાસત્તાક દિન નિમિતે દેશના શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નેશનલ વોર મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સેનાની ત્રણેય પાંખની અધ્યક્ષ સાથે સાથે CDS બિપિન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. જયાં દેશના શહિદ અમર જવાનોને પુષ્પાજલિ અર્પણ કરી હતી.. અને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
