દિલ્લીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
Live TV
-
આજે દેશમાં 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્લીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અને સલામી આપી.
આજે દેશમાં 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્લીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અને સલામી આપી. કોરોનાની મહામારી વચ્ચે આ વખતે પરેડમાં માસ્ક સાથે અધિકારીઓ અને વિવિધ કરતબ દેખાયા.
