પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર મેળવનારાની પ્રશંસા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવનારાની પ્રશંસા કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, "અમને તે બધા પર ગર્વ છે કે જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવનારાની પ્રશંસા કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, "અમને તે બધા પર ગર્વ છે કે જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્ર અને માનવતામાં તેમણે આપેલા યોગદાનની ભારત કદર કરે છે. જીવનના વિવિધ ક્ષેત્રના આ અપવાદરૂપ વ્યક્તિઓએ અન્ય લોકોના જીવનમાં ગુણાત્મક ફેરફારો કર્યા છે."
