Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ એઈડ્સ દિવસ, આ બિમારીથી પીડાતા લોકોને મદદ કરવા માટે આ દિવસ ઊજવાય છે

Live TV

X
  • પીડિતોને સહાયતા કરવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

    આજે વિશ્વ એઈડ્સ દિવસ છે. આ મહામારીને સમાપ્ત કરવા માટે જે કાર્યો કરવામાં આવ્યા હોય તે દર્શાવવા માટે 1 ડિસેમ્બરના રોજ આ દિવસ ઊજવવામાં આવે છે. જે લોકો આ બિમારીથી પીડિત છે, તેમને સહાયતા કરવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. સૌથી પહેલા વર્ષ 1988મા આ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. HIV લોકોના આરોગ્યનો એક સૌથી મોટો મુદ્દો બની ગયો છે. વિશ્વમાં કરોડો લોકો આ બિમારીથી પીડાઈ રહ્યા છે. આ વાયરસ રોગ પ્રતિકારક શક્તિને અસર કરે છે. આ કારણોસર અન્ય બિમારીઓ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને વ્યક્તિના મૃત્યુનું જોખમ વધી જાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply