Skip to main content
Settings Settings for Dark

આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ, પ્રધાનમંત્રીએ ભારતીય સેનાને આપી શુભેચ્છા 

Live TV

X
  • આજે સશસ્ત્ર સેના ઝંડા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાઓને શુભેચ્છા આપી હતી અને સેનાના અદમ્ય સાહસને શાબાશી આપી હતી. 

    આ પ્રસંગે એક નાની બાળકીએ પ્રધાનમંત્રી સાથે રહીને ધ્વજ લગાવ્યો હતો. પીએમ મોદીએ આ દરમ્યાન તમામ સશસ્ત્ર દળોના જવાનોના કલ્યાણ માટે લોકોને યોગદાન કરવાની અપીલ પણ કરી હતી. 

    જેના બાદ પ્રધાનમંત્રીએ NCCએ કેડેટ્સ સાથે પણ મુલાકાત કરી હતી. આ સંવાદ દરમ્યાન તેમણે કેડેટ્સ પાસેથી તેમના અનુભવો જાણવાની પણ કોશિશ કરી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply