આતંકી હુમલા મામલે આંતકીઓને ખુલ્લી ચેતવણી આપતા PM નરેન્દ્ર મોદી
Live TV
-
યવતમાલ તથા ધૂલે જિલ્લાઓની મુલાકાત લેશે તથા અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે. તેઓ યવતમાલમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે એકલવ્ય આવાસીય વિદ્યાલયનું ઉદઘાટન કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા, મકાનોની ચાવીઓ લાભાર્થીઓને અર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાત લેશે. તેઓ યવતમાલ તથા ધૂલે જિલ્લાઓની મુલાકાત લેશે તથા અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે. તેઓ યવતમાલમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે એકલવ્ય આવાસીય વિદ્યાલયનું ઉદઘાટન કરશે.
અહીં તેમણે જનસભાને સંબોધન કરતા પુલવામાં થયેલ આતંકી હમલા મામલે આતંકીઓને ખુલ્લી ચેતવણી આપી હતી.
તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા, મકાનોની ચાવીઓ લાભાર્થીઓને અર્પણ કરશે. પ્રધાનમંત્રી વીડિયો લીંક દ્વારા અચની, નાગપુર, પૂણે ટ્રેન સેવાને પણ ,લીલીઝંડી આપશે. ધૂળેમાં પીએમ મોદી ,કૃષિ સિંચાઈ યોજના હેઠળ ,લોઅર પંજારા મધ્યમ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કરશે.
