Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશનને એક કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

Live TV

X
  • ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર ડો. કે વિજય રાઘવને કહ્યું છે કે, કોવિડ -19 સામેની લડતમાં આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન એ એક મહત્વપૂર્ણ શસ્ત્ર સાબિત થયું છે

    આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન એક કરોડથી વધુ ડાઉનલોડ્સને પાર કરી ગઈ છે. લોકોને આ એપ્લિકેશન વડે ખૂબ જ અસરકારક રીતે સ્વાસ્થ્ય સંબધી માહિતી મળી રહી છે. આજકાલ, ઓનલાઈન એપ્લીકેશનમાં સલામતીને લઈને ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે પણ આ એપ્લિકેશન ખૂબ સલામત છે અને તેમાં ગોપનીયતાની કોઈ ચિંતા નથી. આ સંદર્ભે ડેટા સર્વેલન્સ અંગેની ઘણી અફવાઓ ચાલી રહી છે પરંતુ તે બધી જ અફવાઓ નિરાધાર છે. સિંગાપોર, અમેરિકા, યુકે, દક્ષિણ કોરિયા,  જેવા દેશોમાં જાહેર સલામતી માટે પહેલેથી જ આવી સિસ્ટમો કાર્યરત છે. ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર ડો. કે વિજય રાઘવને કહ્યું છે કે, કોવિડ -19 સામેની લડતમાં આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન એ એક મહત્વપૂર્ણ શસ્ત્ર સાબિત થયું છે.  ડો વિજય રાઘવને વધુમાં જણાવ્યુ કે, આરોગ્ય સેતુ મોબાઇલ એપ કારગર છે કારણ કે જો કોઈનું કોરોના ટેસ્ટ પોસિટિવ આવે તો જે લોકો દર્દીના સંપર્કમાં આવ્યા છે તેઓને ઓળખી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply