Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માલદીવ અને શ્રીલંકાની યાત્રા થશે શરૂ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 8 અને 9 જૂનના રોજ માલ દિવ્સ અને શ્રીલંકાના પ્રવાસે જશે. બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી વિદેશ યાત્રા હશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 8 અને 9 જૂનના રોજ માલ દિવ્સ અને શ્રીલંકાના પ્રવાસે જશે. બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી વિદેશ યાત્રા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદિવ્સની સંસદ મજ લિસને પણ  સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન માલદિવ્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ અંગેની માહિતી વિદેશ સચિવ વિજય ગોખલેએ આપી હતી.
     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply