Skip to main content
Settings Settings for Dark

SCO સમિટમાં ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી વચ્ચે મુલાકાત નહીં યોજાઇ

Live TV

X
  • કિર્ગિસ્તાનના બિસ્કેક ખાતે આગામી તા.13 અને 14 જૂનના રોજ યોજાઇ રહેલ શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન યોજાનાર છે. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વચ્ચે કોઈ મુલાકાત યોજાશે નહીં. તેવી માહિતી વિદેશ વિભાગના પ્રવકતા રવીશ કુમારે આપી હતી.

    કિર્ગિસ્તાનના બિસ્કેક ખાતે આગામી તા.13 અને 14 જૂનના રોજ યોજાઇ રહેલ શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન યોજાનાર છે. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વચ્ચે કોઈ મુલાકાત યોજાશે નહીં. તેવી માહિતી વિદેશ વિભાગના પ્રવકતા રવીશ કુમારે આપી હતી. આ શિખર સંમેલનમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ઉપસ્થિત રહેનાર છે. પરંતુ તેમની વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થવાની સંભાવના નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply