કેરળમાં ચોસાસું એક અઠવાડિયાના વિલંબથી 8 જૂને પહોંચશે: હવામાન વિભાગ
Live TV
-
હવામાન વિભાગે જણાવ્યું કે, કેરળમાં ચોમાસું શરૂ થયાના એક-બે દિવસ બાદ જ બધા જ પૂર્વોતર ભારતને કવર કરી લેશે. પરંતુ કેરળમાં વિલંબથી ચોમાસુ શરૂ થતાં દક્ષિણ ભારતમાં પણ ચોમાસુ થોડું વિલંબથી શરૂ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં ચોસાસું એક અઠવાડિયાના વિલંબથી 8 જૂને પહોંચશે. આ પહેલા હવામાન વિભાગે ચોસાસું 6 જૂને કેરળમાં પહોંચવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે, કેરળમાં ચોમાસું શરૂ થયાના એક-બે દિવસ બાદ જ બધા જ પૂર્વોતર ભારતને કવર કરી લેશે. પરંતુ કેરળમાં વિલંબથી ચોમાસુ શરૂ થતાં દક્ષિણ ભારતમાં પણ ચોમાસુ થોડું વિલંબથી શરૂ થશે.
