Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી બન્યા બાદ એસ.જયશંકર પહેલી વખત ભૂતાનના પ્રવાસે

Live TV

X
  • વિદેશ મંત્રી બન્યા બાદ એસ.જયશંકર પહેલી વખત ભૂતાન પ્રવાસે છે. વિદેશમંત્રીનું ભૂતાનના એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.. તેમનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

    વિદેશ મંત્રી બન્યા બાદ એસ.જયશંકર પહેલી વખત ભૂતાન પ્રવાસે છે. વિદેશમંત્રીનું ભૂતાનના એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું..  તેમનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું, કે યાત્રા દરમિયાન વિદેશ મંત્રી જયશંકર ભૂતાનના પ્રધાનમંત્રી લોટેય શેરિંગ સાથે મુલાકાત કરશે. ભૂતાનના નરેશ જિગ્મે ખે શર નામ ગ્યાલ વાંગ ચૂક સાથે પણ વાતચીત થશે. પ્રવાસ દરમિયાન જયશંકર તેના સમકક્ષ ટાંડી દોરજીને પણ મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply