Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી 51મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ ગોવામાં શરૂ

Live TV

X
  • કોવિડ-19 વચ્ચે આવતીકાલથી 51મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ ગોવામાં શરૂ થઇ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનાર આ ફેસ્ટીવલમાં દુનિયાભરની પસંદ કરેલી 50 ફિલ્મોને પ્રદર્શીત કરવામાં આવશે. ગત વર્ષે આપણે ઘણાં ફિલ્મ સ્ટારોને ગુમાવ્યાં છે. આ વખતના ફેસ્ટીવલમાં આ તમામને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. દેશના મહાન ફિલ્મકાર સત્યજીત રે ની 100મી જન્મ વર્ષગાંઠના અવસરે તેમની મહાન કૃતીઓને પ્રદર્શીત કરીને શ્રધ્ધાંજલી અપાશે. ગોવામાં આયોજીત આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ એશિયાનો સૌથી જુનો અને મોટો ફિલ્મ મહોત્સવ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply