Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું વિધેયક લોકસભાના ગૃહમાં થશે રજૂ

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું વિધેયક આવતીકાલે લોકસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતનો ઉલ્લેખ કરીને બધા જ ખેડૂતોને તેમનું આંદોલન બંધ કરવાની અપીલ કરી છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે  કહ્યું છે કે, ખેડૂતોએ પ્રધાનમંત્રીની જાહેરાતને માન આપીને પોતાના ઘરે પાછા ફરવું જોઈએ. કૃષિમંત્રીએ ખેડૂતોનું એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે, કૃષિ ઉપજોના લઘુત્તમ ટેકાના ભાવો સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply